Dietary & Allergies

29 phrases · Gujarati with romanization, English and audio

  1. હું શાકાહારી છું.

    Hu shakahari chu.

    I am vegetarian.

  2. હું વીગન છું અને કોઈપણ પ્રાણીજ ખોરાક નથી ખાતો.

    Hu vigan chu ane koipan pranij khorak nathi khato.

    I'm vegan and don't eat any animal products.

  3. મને બદામ, અખરોટ, કાજુ અને પિસ્તાથી એલર્જી છે.

    Mane badam, akhrot, kaju ane pistathi ellergi chhe.

    I have a nut allergy.

  4. શું તમારી પાસે ગ્લુટેન-ફ્રી મેનુ છે?

    Shu tamari pase gluten-free menu chhe?

    Do you have a gluten-free menu?

  5. હું હલાલ ખાઉં છું, ડુક્કરનું માંસ નથી ખાતો.

    Hu halal khaun chu, dukkarnu mans nathi khato.

    I eat halal; I don't eat pork.

  6. મને લેક્ટોઝ ઇન્ટોલરન્સ છે.

    Mane lactose intolerance chhe.

    I am lactose intolerant.

  7. મને દરિયાઈ ખોરાકથી એલર્જી છે.

    Mane dariyai khorakthi ellergi chhe.

    I have a seafood allergy.

  8. આ વાનગીમાં શું શું છે?

    A vangima shu shu chhe?

    What's in this dish?

  9. શું તમે ડુંગળી વગર બનાવી શકો છો?

    Shu tame dungali vagar banavi shako chho?

    Can you make it without onion?

  10. મને ઈંડાથી એલર્જી છે.

    Mane indathi ellergi chhe.

    I have an egg allergy.

  11. શું તમારી પાસે એલર્જનની યાદી છે?

    Shu tamari pase allergenni yadi chhe?

    Do you have an allergen list?

  12. આ જીવલેણ એલર્જી છે.

    A jivlen ellergi chhe.

    This is a life-threatening allergy.

  13. શું આમાં તેલ કે મસાલા છે?

    Shu ama tel ke masala chhe?

    Does this contain oil or spices?

  14. શું બીજા ખોરાક સાથે મિક્સ થવાની શક્યતા છે?

    Shu bija khorak sathe mix thavani shakyata chhe?

    Is there a chance of cross-contamination?

  15. સમજવા બદલ આભાર.

    Samajva badal abhar.

    Thank you for understanding.

  16. હું માંસ ખાઈ શકતો નથી.

    Hu mans khai shakto nathi.

    I can't eat meat.

  17. ડુક્કરનું માંસ

    Dukkarnu maans

    Pork

  18. ગોમાંસ

    Gomaans

    Beef

  19. ચિકન

    Chicken

    Chicken

  20. માછલી

    Machhli

    Fish

  21. ઈંડું

    Indu

    Egg

  22. દૂધની બનાવટ

    Doodhni banavat

    Dairy products

  23. મગફળી

    Magfali

    Peanut

  24. બદામ, અખરોટ, કાજુ, પિસ્તા

    Badam, akhrot, kaju, pista

    Nuts / dried fruits

  25. કરચલા અને ઝીંગા

    Karchla ane jhinga

    Crab and shrimp

  26. ઘઉં

    Ghau

    Wheat

  27. સોયાબીન

    Soyabean

    Soy

  28. તલ

    Til

    Sesame

  29. દારૂ

    Daaru

    Alcohol

More Gujarati phrases

Browse all TravelPhrases languages